As I don’t find any help from others; I thought why not to put across my own understanding about Spirituality first? So here I go.

Let me first point out a few questions where I felt that answers are not available within knowledge of other subjects. These are the questions, core questions that would justify Why should we need knowledge of spirituality? Here are the Questions :-

  • Who am I when I refer to my ‘Self’?
  • What is the purpose of human life?
  • What is the reason of my birth?
  • Why we are not able to give up bad and adopt good even after knowing pretty well what is good and what is bad?
  • Why one is born in comforts and another in acute adversaries?
  • Why one is poor even after putting up honest and sufficient efforts and another is enjoying all riches and power even after adopting unfair practices?
  • Why do we invite friction with some irrespective of our being friendly and humble and Why do we feel good with some other even without any reason?
  • What happens after death?
  • Do Heaven and Hell exist?
  • Why do we face troubles even when we have not caused any?
During my exploration in the direction of finding answers to these questions, my own understanding about Spirituality has been getting built side by side. Till this time; I have settled with following make-shift definition of Spirituality.

The knowledge and practices that help us in evolving by expanding our cognitive capabilities and sense of comprehension and enhance our experience of living, is called Spirituality.

We will try to find answers in easy language and keep our discussion focused on spirituality. Let us not bring in tenets of any religion or scripture only on the strength of faith and without lucid explanation of spiritual value contained.

આમ જ્યારે મને સારી ઉપયોગી વ્યાખ્યા નો અભાવ વરતાયો ત્યારે મેં વિચાર્યું કે ચાલો હું મારી સમજ મુજબ એક કામ ચલાઉ વ્યાખ્યા બનાવી લઉં જેથી ગમે તેવા અષ્ટમ પષ્ટમ સિદ્ધાંતો ને માની લેવાને બદલે જે કાઈ વિચાર વિનિમય કરીએ તે એક સ્વીકૃત પરિઘ માં રહે . 

આ વ્યાખ્યા જરૂર પડે તેમ સુધારવાની પૂરી તૈયારી સાથે અહીં આપી છે. આધ્યાત્મ માર્ગના સુજ્ઞ મિત્રો આ બાબત પોતાના વિચારો, ટીકા ટીપ્પણીઓ અને સુચન આપશે તો મને ગમશે.

જે જ્ઞાન આપણી ઇન્દ્રિયો અને મન-બુદ્ધિની ક્ષમતા નો વિસ્તાર કરી અવ્યક્ત ને થોડું વધુ વ્યક્ત થયેલ અનુભવવામાં અને એ રીતે આપણી ચેતના ના મોજૂદા સ્વરૂપ ને અપૂર્ણતા થી પૂર્ણતા તરફ અગ્રેસર થવામાં મદદ કરે તે જ્ઞાન ને  આપણે આદ્યાત્મ કહીશું. 

આ જ્ઞાન આપણાં મોજૂદા અસ્તિત્વને અર્થસભર કરે તેવું હોવું જોઈએ - માત્ર કૌતુક કે વિસ્મયનો અનુભવ કરાવે તેવું નહીં.

ભૌતિક સીમાડાઓ ને ઓળંગીશું ત્યારે ભૂત-પ્રેત જેવા ન સમજી શકાય તેવા અસ્તિત્વો પણ પ્રગટ થઈ શકે. આવા અસ્તિત્વો કે અવસ્થા સમજવામાં આદ્યાત્મ આપણને મદદ કરશે તે સાચું - પરંતુ આદ્યાત્મ આવા અસ્તિત્વોની જાણકારી પૂરતું જ સીમિત હોય તેવું હરગીજ હોવું જોઈએ નહિઁ. 

આધ્યાત્મિક પરિપેક્ષ થી જ્યારે આપણે માનવ જીવનના પ્રશ્નો અને પડકારો ને ચકાસીએ ત્યારે જણાય છે કે મોટા ભાગની ઘટનાઓના મૂળ કારણ તો આવા અદ્રષ્ઠ સ્વભાવના હોય છે. (અદ્રષ્ઠ પરિબળો વિષે)















આદ્યાત્મ ની એબિસીડી
preface