special offer2



જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આ કારની ફિટનેસ ટેસ્ટ માટે તમે કારમાં બેસીને RTO ઓફિસ જઈ શકશો.


ટ્રાફિક માં કોઈ ભૂલ થઈ જાય અને દંડ ભરવાનો થાય તો તમે આ કારમાં બેસીને પોલિસ સ્ટેશન આરામ થી જઈ શકશો ...


આ કાર ને નિયમિત સર્વિસ કરાવવા કે પછી કોઈ રિપેરિંગ કરાવવાનું થાય તો તમે કંપની ના આધુનિક વર્કશોપ માં લઈ જઇ શકશો


બીજું બધુ તો ઠીક છે પણ ખાસ વાત તો એ છે કે આ જ કારમાં બેસી ને તમે બેન્ક માં તમારી લોનના હપ્તાની ચુકવણી કરવા પણ જઇ શકશો..


તો સાહેબ બોલો શું વિચારો છો ? મને પૂરી khaatri છે તમે આ તક જતી કરવાના નથી... તેમ છતાં તમારે આ કાર બાબત કોઈ પ્રશ્ન હોય તો જરૂર પૂછી શકો છો..

મને કાર તો ઘણી ગમી ગઈ છે પણ એક વાત સમજાવો કે 
  • આ કારનો ઉપયોગ બીજા કોઈ કામમાં કરાશે કે નહીં?
સોરી સાહેબ આતો ખાસ બનાવટની કાર છે અને ખાસ સ્કીમમાં જ ઓફર થઈ છે.. તેનો ઉપયોગ તો આગળ કહ્યું તે કામ માટે જ થઈ શકશે..

મારા સાહેબ, જરા સમજો.. આ કાંઇ સાધારણ કાર નથી.. તમારા જેવા કદરદાન જ તેનું મૂલ્ય સમજી શકે ..

Comments