special offer

         

એક દિવસ એક સેલ્સમેન તમને મળવા આવે છે અને તે તેની કંપની ની કાર ની ખાસ સ્કીમ તમને સમજાવે છે. 

સાહેબ, આ કાર એક દમ વ્યાજબીભાવે તમને હું અપાવીશ .. ખાસ તમારા માટે જ સ્પેશિયલ ઓફર છે..આટલી સુંદર વિશિષ્ઠતા સાથે આવા કિફાયતી ભાવે બીજી કોઈ કાર મળી શકે તેમ જ નથી..!! 
  • આ સ્કીમ ફક્ત થોડા દિવસ માટેજ જાહેર થઈ છે.. તો તમે તેનો લાભ લેવાનું રાખે ચુકતા..
  • હવે તે આ કાર ની ખાસિયતો નું વર્ણન કરે છે : 
  • આ કાર ની કિમત છે માત્ર 50 હજાર રૂપિયા..
  • સાથે 30 હજારની મૂલ્યની એસેસરીજ મફત 
  • એક લિટર પેટ્રોલમાં 80 કિલોમીટર ની એવરેજ 
  • ગજબની પિક-અપ - 15 સેકંડમાં 80 ની સ્પીડ 
  • મહિને માત્ર 1500 રૂપિયાનો હપ્તો 
  • 0 % વ્યાજ ની સરળ લોન.
આ અદભૂત કાર નો તમે ઘણી રીતે ઉપયોગ પણ કરી શકશો જેમ કે :-


કારમાં બેસી ને તમે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા જઈ શકશો

Comments