preface2


  •   for happenings Whatever is presented on this site regarding spirituality has been a combination of the knowledge from East and the West. Let me be humble and admit that my years of experience in analyzing Indian philosophy remained very disappointing. I find that there is substantial contamination in the spiritual philosophy.
Every religion has its spiritual foundation and this way, Hindu Religion, the Sanatan Dharma has the privilege of containing very high degree of spiritual knowledge. There should be no doubt that a very rich stream of spiritual knowledge and practice must be existing during Vedic period in India. However, over a period, sustaining the blows of invasion from the other cultures and also due to many other selfish reasons, we only find today contaminated and tempered scriptures and fragments of the great ancient philosophy.

The unique feature of freedom of opinion has led to creation of plethora of scriptures and overabundance of commentaries on the scriptures by scholars. All this has created such a situation that an average person doesn't even know that the name of his religion is Sanatan Dharma and not Hindu Dharma. 

Vedic scriptures have been created in Sanskrit. The scriptures were not created in the form of books to be read by ordinary people. They were addressed to the disciples and created keeping in view their caliber.
  • આદ્યાત્મિક ક્ષેત્ર ગુઢ કેમ છે?  
કેમ કે અહીં ઘણી બધી બાબતો ને અસંદિગ્ધ અને અસ્પષ્ટ રહેવા દેવામાં આવી છે. 'આધ્યાત્મ' એટલે શું? એ પ્રાથમિક બાબતથી શરુ કરી ને બધા મૂળભૂત રૂઢ પ્રયોગ ની વ્યાખ્યા કર્યા સિવાય જ ઘણી બધી વાતો, વાર્તાઓ અને ચમત્કારોના વર્ણન થી દળદાર ગ્રંથો ભરેલ જોવા મળે છે. એક એવી ઈન્દ્રજાળ રચવામાં આવે છે જેને રચનાત્મક વ્યવહારિક જીવનથી કોઈ લેવા દેવા જ ના હોય. અહીંના ક્રિયા-કલાપોથી એવું વાતાવરણ સર્જાય છે જ્યાંથી માણસ ખુબ સરળતાથી અંધ-વિશ્વાસ ની ગર્તામાં ધકેલાઈ જાય..એવા જોગટાઓની જમાતો જોવા મળી જેઓ માત્ર ઢોંગ અને આડંબર સિવાય અન્ય કોઈ વિદ્યા કે કલામાં પારંગત હોતા નથી. જેઓ પોતે સંસારની આંટી-ઘૂંટી અને પડકારોથી પલાયન થયેલ છે. અને વિધિની વક્રતા તો જુઓ આવા લોકો તમને ભવ-સાગર પાર કરાવવાના દિવાસ્વપ્ન બતાવે અને તમે તેમનામાં વિશ્વાસ પણ મુકવા લાગો છો. 




પહેલું પગલું ..



first step

Comments