num
NUMEROLOGY
VibhutiGanesh


ભવિષ્ય જાણવાની અને મનુષ્ય જીવનની સમસ્યાઓના નિરાકરણ માટેની વિવિધ પદ્ધતિઓ માં અંક-જ્યોતિષ પણ એક ઘણી જ પ્રચલિત પદ્ધતિ છે. અંક-જ્યોતિષમાં દરેક અંક ને જુદા જુદા ગુણધર્મો વાળા માનવામાં આવેછે અને સાથે સાથે દરેક અંક ને જે તે ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે.

આમ અંક-જ્યોતિષ ને જ્યોતિષશાસ્ત્રનં પુરક શાસ્ત્ર ગણી શકાય. સવારથી રાત સુધી અને જન્મ થી મૃત્યુ સુધી,દરેક માનવીય પ્રવૃત્તિમાં અંકનો ઉપયોગ આપણે કરતાજ રહીએ છીએ. અંક-શાસ્ત્રની મદદ થી ભવિષ્ય જાણવા માટે નીચે આપેલ ચિત્ર ઉપર ક્લિક કરો :-

Comments