We recommend that the site be used in the way suggested herein under to get maximum benefits :

  • Please study the Guide Map of the site. This will give a bird's eye-view of the whole philosophy.

  • Please understand the Purpose of creating this website.
  • Follow the Subject Index. By clicking on the subject; the particular page can be created.
  • The order of the subjects has been arranged in a logical way and one can avoid shunting back and fro by following the order.
  • Explanation of the terms used can be accessed by clicking the word when approaching the first time.
  • Foot-step icons are provided to go further or backward pages.
  • As you read each topic, It is recommended to keep contemplating if you have similar experience in your own life.
  • You may like to interact with us if you have doubts or of you have some other idea about any of the concepts. This can be done through the Question facility provided.
  • The Spiritual phrases or terminology can be used in different ways by different people. It is highly recommended that the site terminology of the phrases be followed for better understanding.
  • For development of spiritual faculties, some techniques are presented here. Kindly share your experience as you practise the techniques suggested.
  • The concepts presented here should be taken in totality as they form part of the whole philosophy. Kindly do not try to take them in isolated ideas.
  • We update the site from time to time. It is therefore, suggested that the facility of getting notification about modification be kindly availed.
આ વેબ-સાઈટ નો ઉપયોગ અહીં સુચવેલ રીત મુજબ કરવામાં આવશે તો તેનો મહત્તમ લાભ મેળવી શકાશે.
  • સૌ પ્રથમ વેબ-સાઈટ નો માર્ગદર્શક નકશોજુઓ. આમ કરવાથી પૂરી પ્રક્રિયાનં વિહંગાવલોકન થઇ જશે. 
  • ત્યાર બાદ વિષય અનુક્રમણિકા ને અનુસરો. દરેક વિષયના નામ ઉપર ક્લિક કરવાથી જેતે વિષયના પેજ ઉપર જઈ શકાશે. વિષયનો ક્રમ તાર્કિક રીતે તૈયાર કરાયો છે જે અનુસરવાથી આગળ પાછળ જવું પડશે નહિ. 
  • દરેક પેજ ઉપર વિષય રજૂઆત માં વાપરેલ ખાસ શબ્દ પ્રયોગ ઉપર ક્લિક કરવાની સુવિધા કરેલ છે. તે શબ્દ ઉપર ક્લિક કરી તેની સમજુતી મેળવી શકશો 
  • દરેક પેજ ઉપર જેતે વિષય ને અનુલક્ષીને આગળ અને પાછળના પેજ ઉપર જવામાટે વ્યવસ્થા છે.6. લેખ વાંચતા સાથે સાથે જે તે સિદ્ધાંત પોતાની જિંદગીમાં અનુભવ્યો છે કે કેમ તે વિષે મનો-મંથન કરવું જરૂરી છે.

  • જે વિષય વાંચવામાં કોઈ બાબતે સંશય થાય અથવા કાઈ સુચન કરવાનું મન થાય તો 'પ્રશ્ન 'પૂછવાની સગવડ નો ઉપયોગ કરી સંવાદ કરી શકશો.

  • આધ્યાત્મિક શબ્દો જુદા જુદા લોકો જુદી જુદી રીતે સમજતા હોય છે. અહી જે તે શબ્દો કયા અર્થમાં વાપરવામાં આવેલ છે તે સમજુતીમાં જોઈ લેવું.

    આધ્યાત્મિક જાગૃતિ કેળવવા માટે કેટલીક યુક્તિ (techniques) અહી બતાવવામાં આવશે તેનો ઉપયોગ કરવો અને તમારો અનુભવ જણાવશો તો અન્યને પણ ઉપયોગી થશે. 
  • દરેક લેખ વાંચતી વખત જે તે બાબત આખી પ્રક્રિયાના એક ભાગ રૂપે કેવી રીતે પ્રસ્તુત થાય છે તે સમજવું. ટુકડામાં અલાયદો અર્થ કાઢવાનો પ્રયાસ કરવો નહીં.

  • આ સાઈટ વખતો વખત અપડેટ થતી રહેછે તેથી અવાર-નવાર મુલાકાત લેતા રહેવું.