This site is created to help people find remedies to their problems through Spiritual Guidance. 
 
It is pertinent to remember that the Spiritual tools are not intended to be used in isolation. In stead, it is a component of our holistic system of readdress of human issues to enable people lead a more fulfilling life.
 
For step by step redressal of your problems, please visit our central website by clicking on the image provided on the right.

intro

www.gujjujyotish.org
 
જીવનના વિભિન્ન પ્રશ્નો અને તકલીફોના નિવારણ અર્થે આદ્યાત્મિક માર્ગદર્શન દ્વારા લોકોને મદદરૂપ થવાના ઉદ્દેશથી આ સાઈટ બનાવામાં આવીછે. જોકે એ યાદ રહેવું જોઈએ કે સમસ્યાના નિવારણ માટે વાસ્તુ ઉપાયો એ એક માત્ર ઉપાય નથી. હકીકતમાં તો જીવનની સમસ્યાઓને સર્વગ્રાહીરીતે હલ કરવાની અમારી પદ્ધતિનો આ એક ભાગ જ છે. મુશ્કેલીઓના સુલભ ઉપાય જાણવા અમારી કેન્દ્રીય વેબ-સાઈટ નો ઉપયોગ ઉપર આપેલ ચિત્ર પર ક્લિક કરવાથી કરી શકાશે.