During my years of experience in the field of providing astrological guidance, I saw that a very great number of people who contacted me were in fact victims of low self-confidence, fear, depression, anxiety and were confused due to their lack of overall idea as to what life is all about. It was very clear that the roots of such problems lie deep within the mind of such persons. I could see that logical guidance, counseling, had very little impact on the persons suffering. It led me into the quest to find effective tools to help such persons.


In my pursuit to help them, It became very essential that I myself, first understand what the mysteries of mind and life are. This ultimately turned out to be a valuable gift to me in the form of gaining spiritual wisdom.


As I expanded my search, I could find good enough literature from various western Rishis. Let me be frank and humble here. Frank to state, that I could not find Hindu scriptures helpful. Humble to state that this could be my own unworthiness to decode the secrets from our scriptures. I studied ideas on Near Death Experiences, Past life, Reincarnation and Consciousness as presented by Dr. Brian Weiss, Seth, Burt Goldman, Michael Newton, Edgar Cayce, William Buhlman, Florence Scovel Shinn, Jay Lakhani, Deepak Chopra, Gregg Braden, Tom Campbell, Ekhart Tole etc. I prefer their work, over our ancient literature, for simple reasons e.g., (a) their way of presentation is simple and not coded or presented in condensed Sutras (b) well formatted and good enough to convince an intellectual mind © They don’t just present metaphors or notions; they support their work with scientific research. After considerable efforts; I could devise a blue print about life and conscious.

I am a Hindu by birth and am happy being so because it gifted me with its spiritual precepts and freedom to explore truth from any direction. I expect the readers of this forum to be free from the cultural and religious conditioning as they read the following.

To understand the cause of emotional pain; we need to understand what is life in its spiritual perspective? To make things easy, we need to understand what is our ‘Self ‘ and what is Soul, Heart, Mind, Ego and their respective roles. So, let us begin..




જીવનનં આધ્યાત્મિક પરિમાણ સરળતા થી સમજવા માટે આપણે કેટલાક શબ્દ-પ્રયોગો સમજી લેવા પડશે.

આ જગતમાં જીવન એક મહા-યોજના મુજબ ચાલે છે. તેમાં કર્મનો સિદ્ધાંત અને સમગ્ર માનવ જાત ના વિકાસ નો સિદ્ધાંત સાથે મળી કામ કરે છે

જીવન ને સમગ્ર રીતે જોઈએ છીએ ત્યારે જણાય છે કે પૂર્વ-જન્મ ના પરસ્પર વ્યવહાર માંથી ઉભા થતા લેણ-દેણ ના હિસાબે વ્યક્તિઓ વચ્ચે જુદા-જુદા સ્વરૂપના સંબંધ સ્થપાય છે. અને આ હિસાબોની ભરપાઈ કરવાની ગડમથલ માં વ્યક્તિ શીખતો જાય છે -ઉચ્ચ ગુણોનો વિકાસ કરતો જાય છે અને તેમાંથી ફરી નવા કર્મો બંધાય છે..

આપણે જે ને 'સ્વ' તરીકે જાણીએ છીએ : 

આત્મા :

આપણું એક સનાતન સ્વરૂપ છે જે ઉર્જા પૂંજ છે. એટલે કે તે પ્રોટોન-ઇલેક્ટ્રોન વાળા અણુઓનું બનેલ છે. આ એક વિશિષ્ટ ઉર્જાછે જે ચેતન છે. એટલે કે તે પોતા વિષે સજગ છે  અને પ્રતિ-સંવાદ કરી શકે છે. આ કારણે તેનું સ્વરૂપ સતત બદલાતી અનુભૂતિ અને પ્રતિક્રિયા ના સ્પંદન મુજબ બદલાતું રહે છે. 

જો હાલના કોમ્પ્યુટરની ભાષા નો ઉપયોગ કરી સમજવાની કોશિશ કરીએ તો વધુ સારી સ્પષ્ટતા થશે : માનવ શરીર ને આપણે હાર્ડવેર કહી શકાય અને તે રીતે આત્મા ને ઓપરેટીંગ સીસ્ટમ કહી શકાય.

આ વૈજ્ઞાનિક વ્યાખ્યા કરવાનો પ્રયાસ નથી પણ આપણે આગળ જે કાઈ વિચાર વિમર્શ કરીશું તેમાં બીજા શબ્દો જેવા કે, મન, હૃદય, અંત:કરણ, ઈગો વગેરે સાથે ભેળસેળ થાય નહીં એ જ આશય છે.

આ શુદ્ધ ચૈતન્ય પોતાનો એક અંશ જુદા જુદા planes ઉપર અનુભવ માટે મોકલે છે. આ જગત ઉપર ભૌતિકસ્તરે અનુભવ લેવા જે અસ્તિત્વ આવે છે તેને આપણે આત્મા કે જીવાત્મા કહીએ છીએ. 

આપણો આત્મા જુદા જુદા જન્મ દરમ્યાન જિંદગીના અનુભવો માથી ઉચ્ચ ગુણ નો વિકાસ કરતો રહે છે. અને આ બધા અનુભવો જિંદગી ના અન્ય વ્યક્તિ સાથે ના વ્યવહારમાથી નીપજે છે. અરસ-પરસ ના વ્યવહારોમાંથી ઋણાનુબંધ સર્જાય છે.

જનમો જનમ ની સફર દરમ્યાન આત્મા ઉચ્ચ ગુણોનો વિકાસ કરવાની સાથે સાથે અન્ય સાથેના ઋણાનુબંધ પણ પૂરા કરી શકે તેવી રીતે જગત ની સિસ્ટમ ચાલે છે. અને એ મુજબ સાથી આત્માઓ જીવન દરમિયાન આવે છે, શીખવે છે ને શીખે છે અને એ રીતે પોતાના આત્મિક વિકાસ ની સાથે સાથે ઋણાનુબંધ પણ પૂરા કરતાં રહે છે.

    preface